IND vs SL: અભિષેક આ એશિયા કપમાં 300 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન, બાબર, ફિન્ચ અને જયવર્ધનેનો રેકોર્ડ તોડ્યો
September 26, 2025 22:22 IST
અભિષેક શર્મા (Abhishek Sharma) ભારતીય યુવા ક્રિકેટર છે. પંજાબ તરફથી સ્થાનિક ક્રિકેટર રમનાર આ ખેલાડી હાલમાં ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન છે. ટી-20 ક્રિકેટમાં તે ઘણો પ્રચલિત છે. એશિયા કપ 2025 પાકિસ્તાન સામેની મેચમાં 5 સિક્સ ફટકારી ધુંઆધાર બેટીંગ કરતાં તે ઓછી 20 ઇનિંગ્સમાં 50 સિક્સ ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.