અજિત પવારનો મોટો દાવો, કાકાની સંમતિથી શિંદે સરકારમાં જોડાયા, સુપ્રિયા સુલે સામે ઉમેદવાર ઉતારવાની જાહેરાત
December 02, 2023 12:36 IST
અજિત પવાર (Ajit Pawar): અજિત પવાર મહારાષ્ટ્રના કદાવર નેતા છે. કાકા શરદ પવાર ની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નો મોટો ચહેરો છે. શરદ પવાર માટે અજિત હંમેશાથી મુસીબત બન્યા છે. વર્ષ 2019 માં ભાજપ સાથે રાતોરાત ગઠબંધન કરી નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા હતા. એ જ રીતા તાજેતરમાં એકનાથ શિંદેની સરકારને સમર્થન આપી ચર્ચામાં આવ્યા છે.