આરાતાઈ એપ

Arattai App સ્વદેશી એપ હાલમાં ચર્ચામાં છે. વોટ્સએપ સામે સ્વદેશી એપ આરાતાઈ ઘણી બધી રીતે ખાસ છે. Zoho કોર્પોરેશન એક ભારતીય બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની છે જે ક્લાઉડ-આધારિત બિઝનેસ સોફ્ટવેર બનાવે છે. સ્વદેશી સ્ટાર્ટઅપ ઝોહો (Zoho) એ તાજેતરમાં વોટ્સએપ જેવી જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Arattai લોન્ચ કરી છે. Zoho ની સ્થાપના શ્રીધર વેમ્બુ દ્વારા 28 વર્ષની ઉંમરે કરવામાં આવી હતી. કંપનીનું મૂલ્ય 12.4 બિલિયન અમેરિકન ડોલર છે

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ