એશિયા કપ ચેમ્પિયન લિસ્ટ, જાણો કઇ સિઝનમાં કઇ ટીમ વિજેતા બની, કોણે જીત્યા છે સૌથી વધારે ટાઇટલ
September 03, 2025 14:48 IST
એશિયા કપ (Asia Cup): એશિયા કપ 2025 એ મેન્સ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની 17મી સિઝન છે. 9 થી 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન સંયુક્ત આરબ અમીરાત ખાતે રમાશે. ટી20 (T20) ફોર્મેટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, યૂએએઇ, હોંગકોંગ અને ઓમાન દેશોની આઠ ટીમો વચ્ચે મેદાને જંગ થશે.