શું AAP રાજસ્થાન, એમપી અને છત્તીસગઢમાં કોંગ્રેસની બાજી બગાડશે? કેજરીવાલે ઇન્ડિયા ગઠબંધન વિશે શું કહ્યું?
October 09, 2023 23:29 IST
Assembly Election 2023 (વિધાનસભા ચૂંટણી 2023): રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ભારત ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મતદાન અને પરિણામ તારીખ જાહેર કરી છે.