આતિશી માર્લેના

Atishi Marlena Delhi New CM : આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં હવે આતિશી માર્લેના નવા મુખ્યમંત્રી બન્યા છે. અરવિંદ કેજરીવાલે ખુદ મુખ્યમંત્રી પદ માટે આતિશી માર્લેનાના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને ધારાસભ્યોએ સ્વીકાર્યો હતો.

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ