IND vs AUS WC 2023 Final : ફાઇનલમાં ટોસ મહત્વનો રહેશે, અમદાવાદમાં પહેલા બેટિંગ કે બોલિંગ કરવાથી શું ફાયદો થશે?
November 18, 2023 17:03 IST
ઓસ્ટ્રેલિયા પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો દેશ છે. જેનું મૂળ નામ કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયા છે. સાત ખંડ પૈકીનો ઓસ્ટ્રેલિયા એક સૌથી નાનો ખંડ છે. ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા છે. રાજકીય રીતે ઓસ્ટ્રેલિયામાં ન્યુ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, ક્વિન્સલેન્ડ અને ટાસ્માનિયા છ રાજ્યો આવેલા છે. ભારતના વિદ્યાર્થીઓનો ઓસ્ટ્રેલિયા ક્રેઝ ઘણા જાણીતો છે. ઓસ્ટ્રેલિયા વિઝા પીઆર માટે દર વર્ષે મોટી સંખ્યામાં ક્રેઝ જોવા મળે છે.