બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી, લગ્નના બંધનમાં બંધાશે, કરી જાહેરાત
November 07, 2023 15:35 IST
બાગેશ્વર ધામ સરકાર (Bageshwar Dham Sarkar)અને કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)આજકાલ ચર્ચામાં છે. મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલ બાગેશ્વર ધામ સ્થિત બાગેશ્વર બાલાજી મહારાજ હનુમાન દાદાનું મંદિર શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બીજી તરફ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એમના દરબારને લઇને ચર્ચામાં છે. ચમત્કાર કે પછી કરામત? ઉઠી રહેલા સવાલ વચ્ચે બાગેશ્વર ધામના લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ, ફોટા, વીડિયો સહિતની વિગતો એક ક્લિક પર...