Bihar Assembly Result 2025 : બિહારમાં કોની બનશે સરકાર, એનડીએ કે મહાગઠબંધન, શુક્રવારે પરિણામ
November 13, 2025 21:23 IST
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ 2025 માટે લાઇવ મત ગણતરી, NDA vs INDIA ગઠબંધનનું પ્રદર્શન અને Bihar Election Results Live Updates. ભાજપ, જેડીયુ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીના વિજેતા ઉમેદવારોની બેઠક મુજબ માહિતી ગુજરાતી ભાષામાં મેળવો.