Budget 2024 : બજેટના રૂપિયા ક્યાંથી આવે છે અને ક્યાં ખર્ચાય છે? સમજો ભારત સરકારના બજેટનું ગણિત
January 30, 2024 22:14 IST
Union Budget 2024, બજેટ 2024 : યુનિયન બજેટ 2024 અંગે નવીનતમ અપડેટ્સ મેળવો. નાણામંત્રી નિર્મલા સીતારમણ ભાષણ હાઇલાઇટ્સ, આવકવેરા અંગે કરાયેલા સુધારા, ઇન્કમટેક્સ સ્લેબ, રેલવે બજેટ અને કૃષિ, શિક્ષણ, રક્ષા અને આરોગ્ય જેવા મુખ્ય વિભાગો માટે બજેટ 2024 માં કરાયેલ જોગવાઇઓ અને ફાળવણી વિશે વિગતવાર સમાચાર. ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર બજેટ 2024 અંગે વ્યાપક કવરેજ સાથે જાણકાર રહો.