અમેરિકા : નાસાએ ચંદ્ર પર માણસને ઉતારવા માટેના આર્ટેમિસ 2 અને આર્ટેમિસ 3 મિશન ને મુલતવી રાખ્યું, જાણો કારણ
January 10, 2024 18:45 IST
Chandrayaan 3 Launch: ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ કરાયું છે. ઇસરો દ્વારા આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટર ખાતેથી 14 જુલાઇ 2023 શુક્રવારે બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. ઈસરો સંચાલિત મિશન મુન ઘણી રીતે વિશેષતા ધરાવે છે. આ ચંદ્રયાન ધરતીથી 3,84,400 કિલોમીટરનું અંતર કાપી 42 દિવસે ચંદ્રની ધરતી પર ઉતરશે. ચંદ્રયાન 3 નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવશે. 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર પહોંચશે.