Cyclone Michaung : મિચોંગ ચક્રવાતે ધારણ કર્યું ખતરનાક રૂપ, ચેન્નઇમાં પૂર જેવી સ્થિતિ, બે ના મોત
December 04, 2023 16:59 IST
Cyclone (વાવાઝોડું): વાવાઝોડું ચક્રવાત એ શક્તિશાળી તોફાનો છે જે ગરમ સમુદ્રના પાણી પર રચાય છે. તેઓ વ્યાપક નુકસાન અને જાનહાનિનું કારણ બની શકે છે. ચક્રવાત દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડે છે. વધુ વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ પણ સર્જાય છે. હાલમાં ગુજરાત પર બિપરજોય ચક્રવાત ( Cyclone Biparjoy ) આફત બન્યું છે. ચક્રવાત કેવી રીતે ઉદભવે છે? ચક્રવાત દરમિયાન કેવી રીતે સુરક્ષિત રહેવું? સહતિ તમામ વિગતો જાણો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ પર.