રૂતુરાજ ગાયકવાડ આઈપીએલ 2025 માંથી બહાર, એમએસ ધોની સીએસકેની કેપ્ટનશિપ કરશે
April 10, 2025 19:33 IST
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) આ સિઝનમાં ઋષભ પંત સાથે મેદાનમાં ઉતરશે. અકસ્માતમાં થયેલી ઇજાના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો. તેના સ્થાને ડેવિડ વોર્નરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ હજુ સુધી એકપણ વખત ચેમ્પિયન બની શકી નથી. દિલ્હીનું બેસ્ટ પ્રદર્શન 2020માં રહ્યું હતું. જેમાં તે ફાઇનલમાં પહોંચવા સફળ રહી હતી.