મહારાષ્ટ્રમાં રવિવારે મંત્રીમંડળનું વિસ્તરણ, 30-32 ધારાસભ્યો મંત્રી પદની શપથ લેશે, નાગપુરમાં યોજાશે શપથ ગ્રહણ
December 14, 2024 19:27 IST
Devendra Fadnavis News : દેવેન્દ્ર ફડણવીસ ભાજપના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના યુવા મુખ્યમંત્રી છે. નાગપુર નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે પ્રથમ રાજકીય ચૂંટણી લડ્યા અને જીત્યા. ફડણવીસ યુવા વયે નાગપુરના મેયર બન્યા. આરએસએસ સાથે ભાજપમાં એમનું રાજકીય કદ વધતું ગયું. મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવવામાં એમનું યોગદાન મહત્વનું છે. રાજ્યમાં ભાજપ સત્તા પર આવતાં તેઓ પ્રથમ મુખ્યમંત્રી (2014-2019) બન્યા.