PM નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાત, અમેરિકી રાષ્ટ્રપતિને આ કામ માટે આપ્યા અભિનંદન
October 09, 2025 21:56 IST
Donald Trump : ડોનાલ્ડ જોન ટ્રંપ અમેરિકાના 47મા પ્રમુખ બન્યા છે. તેઓ એક વ્યાપારી, રોકાણકાર અને લેખક પણ છે.યુએસ ચૂંટણી 2024માં ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને હરાવી તેઓ ફરી એકવાર અમેરિકાના મિસ્ટર પ્રેસિડેન્ટ બન્યા છે. તેમનો જન્મ 14 જૂન, 1946 ન્યૂયોર્ક સીટીમાં થયો હતો. તેઓએ ત્રણ લગ્ન કરતાં મેલાનિયા ટ્રમ્પ, માર્લા મેપલ્સ અને ઇવાના ટ્રમ્પ એમની પત્ની છે. બેરોન ટ્રમ્પ, ઇવાંકા ટ્રંપ, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, એરિક ટ્રમ્પ અને ટિફની ટ્રમ્પ એમના સંતાન છે.