5 રાજ્યોના એક્ઝિટ પોલ કહેશે – દેશમાં મોદી લહેર છે કે ભારતમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે?
June 01, 2024 15:13 IST
Exit Poll 2024, એક્ઝિટ પોલ 2024 : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 પરિણામ પૂર્વે વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા ચૂંટણી પરિણામ 2024 અંગે કરાયેલ એક્ઝિટ પોલ વિશે સ્પષ્ટ અને વિગતે ચિતાર મેળવો.