હિમાચલ પ્રદેશ (Himachal Pradesh): પશ્વિમી હિમાયલ સ્થિત હિમાચલ પ્રદેશ હિમ નદીઓ અને કુદરતી સૌદર્યથી સભર રાજ્ય છે. શિમલા, મનાલી અને ધર્મશાલા સહિત અનેક પ્રવાસન સ્થળ આવેલા છે. અહીંના બૌદ્ધ મંદિરો પણ ખાસ છે. અહીંનો ખોરાક, પહેરવેશ અને સંસ્કૃતિ પણ અનોખી અને જાણવાલાયક છે. અહીંનું રાજકારણ અને ચૂંટણી પણ વિશેષ છે.