ઇન્ડિયા ગઠબંધનમાં EVM મુદ્દે મતભેદ, ઉમર અબ્દુલ્લા પછી હવે અભિષેક બેનર્જીએ કોંગ્રેસને સંભળાવ્યું
December 16, 2024 18:52 IST
INDIA Alliance : ઇન્ડિયા ગઠબંધન એટલે ભાજપ ની નરેન્દ્ર મોદી સરકાર સામે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન. લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ સહિત પાર્ટીઓ એક મંચ પર આવી છે અને ભારતીય રાષ્ટ્રીય વિકાસશીલ સમાવેશી ગઠબંધન ( INDIA alliance) બનાવ્યું છે.