ઇન્ડિગો સંકટ : એરલાઈન્સ હવે મનસ્વી રીતે ચાર્જ વસૂલ કરી શકશે નહીં, સરકારે ભાડા વધારા પર પ્રતિબંધ મૂક્યો
December 06, 2025 15:27 IST
ઇન્ડિગો (Indigo) ભારતની સૌથી મોટી એરલાઇન કંપની હાલમાં DGCA દ્વારા લાગુ કરાયેલ FDTL નવા નિયમોને લીધે ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ થઇ રહી છે. કંપની મુશ્કેલીમાં આવી છે. IndiGo સંબંધિત તમામ તાજા સમાચાર, ફ્લાઇટ અપડેટ્સ, નવા રૂટ, ડીજીસીએ નિયમો અને કંપનીના પ્રદર્શન વિશેની બ્રેકિંગ ન્યૂઝ અહીં વાંચો.