વેંકટેશ અય્યર પર થયો પૈસાનો વરસાદ, 23.75 કરોડમાં KKR એ પોતાની ટીમમાં કર્યો સામેલ
November 24, 2024 21:51 IST
આઈપીએલ 2025 મેગા હરાજી - IPL 2025 Mega Auction : આઈપીએલ 2025 હરાજી વિશેની તમામ નવીનતમ અપડેટ્સ મેળવો. ખેલાડીઓની યાદી, ટીમોની સ્ટ્રેટેજી, સૌથી ઊંચી બોલીઓ અને મુખ્ય ખેલાડીઓ વિશે જાણો. આ સીઝનની સૌથી મોટી હરાજી અંગે રિયલ-ટાઈમ વિગતો અને વિશ્લેષણ માટે જોડાયેલા રહો.