Janhvi Kapoor Param Sundari | જાન્હવી કપૂર પરમને લઈને સ્કૂટર પર ફરવા નીકળી, જુઓ લેટેસ્ટ ફોટા
April 22, 2025 07:41 IST
Janhvi Kapoor News Pics, Movies - જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી યુવા અભિનેત્રી. ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂરે ફિલ્મ રૂહીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અભિનયની સાથોસાથ જાન્હવી સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહે છે. હોટ ફોટોશૂટને લીધે જાહન્વી કપૂર હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે.