Janata Dal United (JDU): જનતા દળ યુનાઇટેડ ભારતીય રાજકીય પક્ષ છે. જે જેડીયૂ તરીકે ઓળખાય છે. વર્ષ 2023 માં 30 ઓક્ટોબરના રોજ શરદ યાદવના જનતા દળ, સમતા પાટ્રી અને લોક શક્તિ પાર્ટીના વિલીનીકરણથી JD(U) પક્ષ અસ્તિત્વમાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) સાથે ગઠબંધનમાં છે. બિહારમાં જેડીયૂ એનડીએની સરકાર છે અને નીતિશ કુમાર મુખ્યમંત્રી છે.