GPSSB Bharti 2025 : ગુજરાત પંચાયત સેવા ભરતી, ડિપ્લોમા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક, ₹49,600 પગાર
October 08, 2025 13:53 IST
Jobs Alert in Gujarati : નોકરી વિશે લેટેસ્ટ નોટિફિકેશન ગુજરાતીમાં જાણો. સરકારી, ખાનગી કંપની સહિત મહત્વની નોકરી અંગે વિગતે નોટિફિકેશન, ભરતી માટે અરજી કેવી રીતે કરવી , પગાર ધોરણ શું છે, શૈક્ષણિક લાયકાત શું છે, ઉંમર મર્યાદા શું છે? સહિત તમામ વિગતો જાણો.