ખેડા લોકસભા ચૂંટણી પરિણામ 2024 : દેવુસિંહ ચૌહાણની હેટ્રિક, 3,57,758 મતોથી વિજય
June 03, 2024 20:24 IST
Kheda Constituency Lok Sabha Elections Results 2024: ખેડા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024 અંગે લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ અપડેટ. અહીં તમે ખેડા બેઠક પર વિજેતા ઉમેદવાર, ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસ ઉમેદવાર, મળેલ મત, જીતની સરસાઇ, મત ટકાવારી સહિત ચૂંટણી પરિણામ અંગે વિગતે વિશ્લેષણ જાણી શકશો.