શર્મજનક! મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી રસ્તા પર ફેરવી, વીડિયો વાયરલ
July 20, 2023 12:33 IST
Manipur (મણિપુર): મણિપુર (મણીપુર) ભારતના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે. ઇમ્ફાલ મણિપુરનું પાટનગર છે. મણિપુર રાજ્ય નાગાલોન્ડ, મિઝોરમ અને અસમ અને મ્યાનમારથી જોડાયેલું છે. કુદરતી સંપત્તિથી સભર મણિપુર અનેક રીતે ખાસ મહત્વ ધરાવે છે. હાલમાં મેઇતી જાતિના અનામતને લઇને મણિપુર રાજ્યમાં હિંસા ભડકી છે. જેને કાબુમાં લેવા માટે મણિપુર પોલીસ અને સેના દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.