Navratri 2025 Garba: નવરાત્રી માટે ટ્રેન્ડિંગ ગરબા સ્ટેપ વીડિયો જોઇ શીખો, પાર્ટી પ્લોટમાં છવાઇ જશો
September 10, 2025 16:12 IST
Navratri 2025 News in Gujarati: નવરાત્રી એ હિન્દુ તહેવાર છે. નવ દિવસ શક્તિની પૂજા અર્ચના સાથે ગરબાનું વિશેષ મહત્વ છે. ગરબા શોખિન ખેલૈયાઓ માટે ચણિયા ચોળી અને કુર્તા તેમજ જ્વેલરી ફેશન ટ્રેન્ડ પણ ખાસ છે. નવરાત્રી મહત્વ, ઇતિહાસ, ફેશન ટ્રેન્ડ સહિત તમામ વિગતો અહીં જાણો.