ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, વિદેશ મંત્રાલયે કહ્યું – ગોળીબારી રોકવા પર બની સહમતી
May 10, 2025 17:58 IST
ઓપરેશન સિંદૂર (Operation Sindoor) : ઓપરેશન સિંદૂર એર સ્ટ્રાઈક કરી ભારતીય સેનાએ જાણે ભારતીયોની ઇચ્છા પૂરી કરી. પહેલગામ સહિત દેશમાં થયેલા વિવિધ આતંકી હુમલાઓનો વળતો જવાબ આપ્યો છે. POKJK અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સેનાએ એર સ્ટ્રાઈક કરી ખાતમો બોલાવ્યો. ઓપરેશન સિંદૂર વિશે લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ અને વિવિધ માહિતી અહીં ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ પર જાણો.