LSG vs PBKS, IPL 2024 | પંજાબ વિ લખનૌ : પંજાબ 178 રન જ બનાવી શક્યું, લખનૌની 21 રન સાથે પ્રથમ જીત
March 30, 2024 19:31 IST
પંજાબ કિંગ્સ IPL ટીમો પૈકીની મોટો ચાહક વર્ગ ધરાવતી શાનદાર ટીમ છે. બોલીવુડ અભિનેત્રી પ્રીટી ઝિંટાની માલિકીની આ ટીમ ઉત્કૃષ્ઠ છે. પરંતુ હજુ સુધી કોઇ ટાઈટલ જીતી શકી નથી. કેપ્ટન શિખર ધવન અને પંજાબ કિંગ્સ ટીમ IPL 2024 માં ચેમ્પિયન બનવા સજ્જ છે.