Gujarat Rain : ખેલૈયાઓની ચિંતા વધી! ગુજરાતમાં નવરાત્રી વચ્ચે 50 તાલુકામાં વરસાદ, આહવામાં 4.61 ઈંચ ખાબક્યો
September 23, 2025 08:35 IST
વરસાદ ગુજરાતી સમાચાર, Rain Weather News Gujarati : વરસાદ હવામાન આગાહી, અમદાવાદ સહિત ગુજરાત રાજ્યનો આજનો વરસાદ, આજનું હવામાન અપડેટ સહિત આજના લેટેસ્ટ ગુજરાતી હવામાન ન્યૂઝ જાણો.