રતન ટાટાને હતી આ ગંભીર બીમારી, ધીરે-ધીરે શરીરના તમામ અંગ કામ કરવાનું કરી દે છે બંધ
October 10, 2024 16:57 IST
Ratan Tata: રતન નવલ ટાટા (જન્મ 28 ડિસેમ્બર 1937 - નિધન 9 ઓક્ટોબર 2024) એક દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરપર્સન. યુવાનો માટે પ્રેરણામૂર્તિ અને પરોપકારી વ્યક્તિ હતા. રતન ટાટાએ 1991 થી ટાટા ગ્રુપ અને ટાટા સન્સ ચેરમેન તરીકે સેવાઓ આપી હતી.