બિહારમાં હાર બાદ મહાગઠબંધનમાં તિરાડ પડી, આરજેડી-કોંગ્રેસ એકબીજા પર લગાવી રહ્યા છે આરોપ
November 30, 2025 19:36 IST
Rashtriya Janata Dal (RJD) News Gujarati: રાષ્ટ્રીય જનતા દળ ભારતીય રાજકીય પક્ષ છે. જે આરજેડી (RJD) તરીકે ઓળખાય છે અને મુખ્યત્વે બિહારમાં સારુ પ્રભુત્વ ધરાવે છે. લાલુ પ્રસાદ યાદવે 1997માં આ પક્ષની સ્થાપના કરી હતી. હાલમાં તેજસ્વી યાદવ આ પક્ષના અધ્યક્ષ છે.