સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) - સોનાક્ષી સિંહા (સિન્હા) બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. દબંગ ગર્લ સોનાક્ષી સિંહા ખામોશ... ફેઇમ અભિનેતા શત્રુધ્નસિંહાની પુત્રી છે. દબંગ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. હાલમાં તેણી બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથેના રોમાન્સ લવ સ્ટોરીથી ચર્ચામાં છે.