તેજસ્વી યાદવ

Tejashwi Yadav News Gujarati: તેજસ્વી યાદવ યુવા ભારતીય રાજકીય નેતા છે. તે હાલમાં રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીના અધ્યક્ષ છે. તે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રબડીદેવીના પુત્ર છે. તેજસ્વી યાદવ બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે બે ટર્મ કાર્યરત રહ્યા હતા.

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ