ભારતમાં આવી રહી છે વંદે ભારતથી પણ ફાસ્ટ ટ્રેન, ICF માં થઈ રહ્યું છે નિર્માણ, રેલ મંત્રીએ લોકસભામાં આપી જાણકારી
November 27, 2024 20:26 IST
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train): ભારતીય રેલવેની વધુ એક સિધ્ધિ એટલે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન. ઝડપી અને સારી સુવિધાયુક્ત સ્વદેશી બનાવટની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગેની તમામ માહિતી, વંદે ભારત ટ્રેન શિડ્યુઅલ, ટ્રેન ટિકિટ બુકીંગ સહિતની તમામ વિગતો જાણો એક ક્લિક પર