Vav Tharad News in Gujarati: વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાતાં 8 તાલુકા સાથે વાવ થરાદ જિલ્લો બનાવાયો છે. 1લી જાન્યુઆરી 2025 એ ગુજરાત સરકારે આ જાહેરાત કરી છે. વાવ થરાદ 34મો જિલ્લો બન્યો છે. નવા વાવ થરાદ જિલ્લાની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. જાણો વાવ થરાદ જિલ્લાના લેટેસ્ટ સમાચાર