Weather News Update (હવામાન સમાચાર) : આજના લેટેસ્ટ હવામાન સમાચાર. અહીં તમે અમદાવાદ સહિત ગુજરાત રાજ્ય અને ભારત દેશ તેમજ વિશ્વના વેધર ન્યૂઝ અપડેટ્સ જાણી શકશો. વરસાદની આગાહી ક્યારે છે? ચોમાસું કેવું રહેશે? ક્યાં વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી શું છે? આ ઉપરાંત હિટ વેવ અને કોલ્ડ વેવ સહિત વેધર ન્યૂઝ જાણી શકશો એક ક્લિક પર.