વર્લ્ડ કપ 2023

ICC ODI World Cup 2023: વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 કાર્યક્રમ આઇસીસી દ્વારા જાહેર કરી દેવાયો છે. વિશ્વ કપ 2023 ચેમ્પિયન બનવા ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અન્ય બે ક્વોલિફાયર મળી કુલ 10 ટીમ વચ્ચે જંગ ખેલાશે. વર્લ્ડ કપ 2023 ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદ ખાતે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

  • Prev
  • 1
  • 2
  • 3
  • 27
  • Next
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ