વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ઇંગ્લેન્ડને હરાવી ભારતે પોઇન્ટ ટેબલમાં છલાંગ લગાવી, આ સ્થાન પર પહોંચ્યું
August 04, 2025 18:54 IST
ICC World Test Championship (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ): ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એ ટેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ વિશ્વની ક્રિકેટ ટીમો વચ્ચે રમાય છે. દર બે વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ રમાય છે. સિઝન 2023-2025 માટે ફાઇનલ મેચ જૂન 2025માં લોડર્સ ખાતે રમાશે. હાલમાં ત્રીજી સિઝન ચાલી રહી છે. જે જૂન 2023માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચથી શરુ થઇ હતી.