Yoga For Weight Loss | વજન ઘટાડવા માટે યોગ, દરરોજ કરશો પ્રેક્ટિસ તો રહેશે વજન કંટ્રોલમાં !
 June 24, 2025 10:48 IST
યોગ ભારતીય પ્રાચીન પરંપરા છે. સૂર્ય નમસ્કાર સહિત અનેક યોગાસન છે જે નિયમિત યોગ કરવાના અનેક ફાયદા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી પ્રતિ વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે.