Amazon Great Freedom Sale 2024: એમેઝોન સેલમાં સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને વોશિંગ મશીન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ, કિંમત 4999 રૂપિયાથી શરૂ

Amazon Great Freedom Festival Sale : એમેઝોન ફ્રીડમ ફેસ્ટિવલ સેલ 2024માં સ્માર્ટટીવી, સ્માર્ટફોન અને વોશિંગ મશીન સહિત ઘણી ચીજવસ્તુઓ આકર્ષક ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક છે.

Written by Ajay Saroya
Updated : August 07, 2024 17:10 IST
Amazon Great Freedom Sale 2024: એમેઝોન સેલમાં સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને વોશિંગ મશીન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ, કિંમત 4999 રૂપિયાથી શરૂ
Amazon Great Freedom Sale 2024 : એમેઝોન ગ્રેડ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ 2024 માં આકર્ષક કિંમત ડિસ્કાઉન્ટ પર ચીજવસ્તુઓ ખરીદી શકાય છે. (Photo: @amazonIN)

Amazon Great Freedom Festival Sale 2024 Dest Deals : એમેઝોન ગ્રેટ ફ્રડમ ફેસ્ટિવલ સેલ 2024 6 ઓગસ્ટ, 2024 મંગળવારથી શરૂ થયો છે. આ ફેસ્ટિવલ સેલમાં સ્માર્ટફોન, લેપટોપ અને સ્માર્ટ ટીવી આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક છે. અમે તમને એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ 2024 માં ઉપલબ્ધ બેસ્ટ પ્રોડક્ટ ડીલ વિશે જણાવી રહ્યા છીએ જેમાં ડિસ્કાઉન્ટ અને ઓફર્સ …

એમેઝોન દ્વારા એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ માટે એસબીઆઈ સાથે ભાગીદારી કરી છે. ગ્રાહકો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ઉપરાંત ગ્રાહક નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન અને એક્સચેન્જ ઓફરનો લાભ લઈ શકે છે. એમેઝોનના નવા સેલમાં એપલ, વનપ્લસ, સેમસંગ, આઇક્યુઓઓ જેવા સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ ઉપરાંત Asus, એચપી, Dell જેવી કંપનીઓના લેપટોપ પણ ડિસ્કાઉન્ટ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. Blaupunkt, Kodak, Thomson, Redmi જેવા બ્રાન્ડેડ સ્માર્ટ ટીવી પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Smartphone | Mobile Phone | Best Budget Phone | best smartphone under 10000 rupee
સ્માર્ટફોન પ્રતિકાત્મક તસવીર (Photo: Freepik)

એપલ આઇફોન 13 (Apple iPhone 13)

એપલ આઇફોન 13 સ્માર્ટફોન 79600 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે આઇફોન 13 એમેઝોન ઇન્ડિયા ફેસ્ટિવલ સેલમાં 47900 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે.

વનપ્લસ 12આર (OnePlus 12R)

વનપ્લસ 12આર સ્માર્ટફોન એમેઝોન ફ્રીડમ ફેસ્ટિવલ સેલમાં 42999 રૂપિયાના બદલે 39999 રૂપિયાની કિંમતે ખરીદવાની તક મળી છે.

આઈક્યુ નિયો 9 પ્રો 5જી (iQoo Neo 9 Pro 5G)

આઈક્યુ નિયો 9 પ્રો 5જી સ્માર્ટફોન એમેઝોન ફેસ્ટિવલ સેલમાં 39999 રૂપિયાના બદલે 31999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

ઓનર 200 (Honor 200)

ઓનર 200 સ્માર્ટફોન 39999 રૂપિયામાં લોન્ચ થયો, જે 29999 રૂપિયામાં ખરીદવાની તક છે.

વનપ્લસ નોર્ડ 4 5જી (OnePlus Nord 4 5G)

વનપ્લસ નોર્ડ 4 5જી સ્માર્ટફોન સેલમાં 29999 રૂપિયાના બદલે 27999 રૂપિયામાં ખરીદી શકાય છે.

રિયલમી જીટી 5જી (Realme 6T 5G)

રિયલમી જીટી 5જી સ્માર્ટફોનને 30999 રૂપિયાના બદલે 25999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્સી એસ 21 એફઇ (2023) Samsung Galaxy S21 FE (2023)

સેમસંગ ગેલેક્સી એસ 21 એફઇ (2023) એમેઝોન ફ્રીડમ ફેસ્ટિવલ સેલમાં 49999 રૂપિયાના બદલે 24999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થશે.

વનપ્લસ નોર્ડ સીઇ 4 (OnePlus Nord CE 4)

વનપ્લસ નોર્ડ સીઇ 4 સ્માર્ટફોન 24999 રૂપિયાના બદલે 21999 રૂપિયામાં ખરીદી શકાય છે.

oneplus nord ce 4 lite 5g | oneplus nord ce 4 lite 5g price | oneplus nord ce 4 lite 5g features | oneplus nord ce 4 lite 5g specification | oneplus nord ce 4 lite 5g camera | latest oneplus nord smartphone
OnePlus Nord CE 4 Lite 5G: વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઈટ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. (Photo: @oneplus)

વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ (OnePlus Nord CE 4 Lite)

વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ સ્માર્ટફોન આ એમેઝોન ફેસ્ટિવલ સેલમાં 19999 રૂપિયાના બદલે 16999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

રિયલમી નાર્ઝો એન61 (Realme Narzo N61)

રિયલમી નાર્ઝો એન61 સ્માર્ટફોન 8499 રૂપિયાના બદલે 6999 રૂપિયામાં ખરીદી શકાય છે.

બ્લાઉપંકટ 24 સિગ્ના707 સ્માર્ટ ટીવીને સેલમાં 6,999 રૂપિયાની જગ્યાએ 6,499 રૂપિયામાં ખરીદી શકાય છે.

એમેઝોન ફ્રીડમ ફેસ્ટિવલ સેલમાં મોબાઈલ ફોન ઉપરાંત સ્માર્ટ ટીવી પર પણ વધારે ડિલ ઓફર ઉપલબ્ધ છે.

Blaupunkt 24Signa707 સ્માર્ટ ટીવીને 6999 રૂપિયાના બદલે હવે 6499 રૂપિયામાં ખરીદી શકાય છે.

વ્હાઇટ-વેસ્ટિંગહાઉસના વોશિંગ મશીન એમેઝોન ઇન્ડિયા ફ્રીડમ ફેસ્ટિવલ સેલમાં 4999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદવાની તક છે.

આ સાથે જ SFW Series વોશિંગ મશીન 7333 રૂપિયાની શરૂઆતી કિંમત પર ખરીદવાની પણ તક છે. આ વોશિંગ મશીનમાં 1600RPM, soak option, 3D રોલર, IPX4 રેટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

એચડીટી ફુલી ઓટોમેટિક ટોપ લોડ સીરીઝને 10999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ