Electric Two Wheeler Buying Guide માં તમને અહીં તમને આ ઇલેકટ્રીક વ્હીલરની જાણકારી અપાય છે જે તમારા માટે ઓછા ઓછી કિંમતમાં સારા ફીચર્સ અને રેન્જથી સાથે બેસ્ટ ઓપ્શન બની શકે છે.
જેમાં આજ અહીં વાત થશે ઈલેકટ્રીક બાઈક Oben Rorr વિષે જે પોતાની ડિઝાઇન, રેન્જ અને ફીચર્સ માટે વખણાય છે. અહીં તમે જાણશો આ બાઈકની કંપ્લીટ ડિટેલ જેમાં શામેલ છે કિંમત, રેન્જ, ટોપ સ્પીડ સહીત બધીજ ડિટેલ,
ઓબેન રોર ઇલેકટ્રીક બાઈકની શરૂઆતની કિંમત 1,02,999 રૂપિયા છે અને આ કિંમત ઓન રોડ થતા 1.07,136 રૂપિયા થઇ જાય છે.
Oben Rorr Battery and Motor
આ ઈલેકટ્રીક બાઈકમાં કંપનીએ 4.4 kWh ક્ષમતા વાળી લિથિયમ આયર્ન બેટરી પેક છે જેની સાથે 1000W પાવર આઉટપુટ વાળી ઈલેકટ્રીક મોટરને જોડી છે અને આ મોટર IPMSM ટેક્નોલોજી પર આધારિત મોટર છે.
આ પણ વાંચો: જિયો, એરટેલ, Vi અને BSNL ના લાખો ગ્રાહક માટે, 300 રૂપિયામાં મહિના માટે બમ્પર ડેટા અને અનલિમિટેડ કોલ
કંપનીએ દાવો કર્યો છે કે નોર્મલ ચાર્જરથી ચાર્જ કરવાથી આ બેટરી 2 કલાકમાં ફૂલ થઇ જાય છે અને આ બેટરીની સાથે ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ પણ મળે છે. કંપની આ બેટરી પેક પર 3 વર્ષની વોરન્ટી પણ આપે છે.
Oben Rorr Range and Top Speed
ઓબેન રોરને લઈને કંપની દાવો કરે છે કે એક વાર ફૂલ ચાર્જ થયા પછી આ ઈલેકટ્રીક બાઈક 200 કિલોમીટરની રેન્જ આપે છે જે IDC પ્રમાણિત રેન્જ છે. તેની સાથે કંપની 100 કિલોમીટર પર કલાકની ટોપ સ્પીડ મળવાનો દાવો કરે છે.
Oben Rorr Braking and Suspension
બાઈકની બ્રેકીંગ સિસ્ટમની વાત કરીએ તો કંપનીએ તેના ફ્રન્ટ રિયર બંને વ્હીલ પર ડિસ્ક બ્રેક લાગયા છે જેની સાથે ઈ-એબીએસ સિસ્ટમ અને કોમ્બી બ્રેકીંગ સિસ્ટમ મળે છે.બાઈકની સસ્પેંશન સિસ્ટમની વાત કરીએ તો ફ્રન્ટમાં ટેલિસ્કોપ સસ્પેનશન સિસ્ટમ અને રિયરમાં મોનોશોક સસ્પેનશન સિસ્ટમ લગાવી હોય છે.
આ પણ વાંચો: ગૌતમ અદાણી સહિત આ ત્રણ ભારતીય એશિયાના સૌથી મોટા દાનવીર, લિસ્ટમાં બીજા સ્થાન પર શિવ નાડર
Oben Rorr Features
બાઈકમાં આપેલ ફીચર્સની વાત કરીએ તો કંપનીએ તેમાં બ્લુટુથ, વાઇફાઇ કનેકટીવીટી, ત્રણ રાઇડિંગ મોડ, ડિજિટલ સ્પીડોમીટર, ડિજિટલ ટ્રીપ મીટર, પુશ બટન, એન્ટી થેફ્ટ એલાર્મ, જીપીસ, મેક્સિમમ હિટ એક્સચેંજિંગ, ડ્રાઈવર અલર્ટ સિસ્ટમ, ફાસ્ટ ચાર્જિંગ, મોબાઈલ એપ્લિકેશન, એલઈડી રાઉન્ડ શેપ હેડલાઇટ, એલઇડી ટેલ લાઈટ, એલઇડી ટર્ન સિગ્નલ લેમ્પ, લો બેટરી ઇન્ડિકેટર જેવા ફીચર્સ Electric Two Wheeler Buying Guide માં તમને અહીં તમને આ ઇલેકટ્રીક વ્હીલરની જાણકારી અપાય છે જે તમારા માટે ઓછા ઓછી કિંમતમાં સારા ફીચર્સ અને રેન્જથી સાથે બેસ્ટ ઓપ્શન બની શકે છે.