Facebook And Instagram Meta Verification : ભારતમાં પણ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ મેટા વેરિફાઇડ શરૂ, જાણો પ્રોસેસ અને પ્રાઇસ

Facebook And Instagram Meta Verification : યુઝર્સે એક સરકારી આઈડી આપવી પડશે, જે તેમને ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ નામ અને ફોટોથી મેચ કરતી હોય.

Facebook And Instagram Meta Verification : યુઝર્સે એક સરકારી આઈડી આપવી પડશે, જે તેમને ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ નામ અને ફોટોથી મેચ કરતી હોય.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Users will have to provide a government ID that matches their Facebook or Instagram account profile name and photo, and get a refund if the verification is rejected.

યુઝર્સને એક સરકારી આઈડી આપવું પડશે, જે તેમના ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ નામ અને ફોટોથી મેચ થાય છે, આ ઉપરાંત વેરિફિકેશન રિજેક્ટ થાયછે તો રીફન્ડ મળશે.

Facebook And Instagram Meta Verification : લોન્ચ થયાના મહિનાઓ પછી મેટા વેરિફાઇડ (ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂકને પોતાની ઓળખ વેરીફાઈ કરાવે છે) ભારતમાં આવી રહ્યું છે. જો કે, આ ટ્વિટરથી અલગ છે.

Advertisment

ભારતમાં iOS અને Android પર વેરિફાઇડ કરાવનારને તેના માટે દર મહિને 699 રૂપિયા આપવા પડશે. યુઝર પછીની તારીખમાં વેબ પર પણ વેઇરફાઇ કરાવી શકે છે. મેમ્બરશિપની સાથે યુઝર્સને વેરિફાઇડ બેઇઝ, ફેક પ્રોફાઈલની સુરક્ષા અને એકાઉન્ટને સપોર્ટ મળશે.

બિઝનેસ તાજેતરમાં મેટા વેરિફાઇડ માટે યોગ્ય નથી, કારણ કે સોશિયલ નેટવર્ક '' ભવિષ્યમાં બિઝનેસ માટે એક વેલ્યુએબલ સબસ્ક્રિપ્શનની જાહેરાત પણ કરી શકે છે.

આ પણ વાંચો: Invest in Fixed Deposit : ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા ઈન્વેસ્ટ કરતા પહેલા આ 4 ખાસ પરિબળો ધ્યાનમાં લેવા જરૂરી

Advertisment

મેટાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં '' શરૂઆતના ટેસ્ટિંગ પછી તેમણે કેટલુંક આયોજન કર્યું છે. જેમાં વધેલી રિચને હટાવાનું પણ સામેલ છે.'' આ ભારત માટે પણ છે. સબસ્ક્રિપ્શનમાં નવા એલિમેન્ટસ જોવાની જાણકારી અપાઈ છે. મેટા ચકાસણી કેવી રીતે કરવી,

જરૂરિયાત : તેના યોગ્ય થવા માટે એકાઉન્ટને કેટલીક મિનિમમ એકટીવીટીઝની જાણકારી આપવી પડશે. જેમ કે જૂની હિસ્ટરી વગેરે, સાથે યુઝરની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

પસંદ કરો અને ચુકવણી કરો: યુઝરને કહેવા માટે પ્રોફાઈલની પસંદગી કરવી પડશે જેથી વેરીફાઇડ કરવા માંગે છે અને પોતાના પેમેન્ટ મેકેનિઝ્મ સ્થાપિત કરવા માંગે છે.

આ પણ વાંચો: Kharif Season : આ ખરીફ સીઝન વખતે કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર કેમ ઘટવાની શક્યતા?

ચકાસણી કરો: યુઝર્સને એક સરકારી આઈડી આપવું પડશે, જે તેમના ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ નામ અને ફોટોથી મેચ થાય છે, આ ઉપરાંત વેરિફિકેશન રિજેક્ટ થાયછે તો રીફન્ડ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ