scorecardresearch

Instagram users હવે ઇન્સ્ટાગ્રામ બાયોમાં 5 લિંક્સ ઉમેરી શકશે, જાણો કેવી રીતે?

nstagram New Features : છેલ્લા કેટલાક વર્ષોમાં LinkTree જેવી સર્વિસમાં અપડેટ થયો છે તેનું કારણ એ છે કે Instagram અને TikTok જેવી એપ્લિકેશનોએ યુઝર્સને અન્ય વેબસાઇટ્સની લિંક્સ ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

The lack of ability to add multiple links to bio is the reason why services like LinkTree gained popularity. (Express Photo)
બાયોમાં બહુવિધ લિંક્સ ઉમેરવાની ક્ષમતાનો અભાવ એ કારણ છે કે લિંકટ્રી જેવી સેવાઓને લોકપ્રિયતા મળી. (એક્સપ્રેસ ફોટો)

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તાજેતરમાં જાહેરાત કરી હતી કે Instagram યુઝર્સ હવે તેમના બાયોમાં 5 લિંક્સ ઉમેરી શકશે. લેટેસ્ટ અપડેટ સાથે, Instagram Linktree અને Beacons જેવા થર્ડ પાર્ટી લિંક-ઇન બાયો સોલ્યુશન્સ પર લઈ રહ્યું છે.

ઝકરબર્ગ દ્વારા તેની ઇન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ પર જાહેરાત કરવામાં આવી હતી, મેટા સીઇઓએ જણાવ્યું હતું કે આ અત્યાર સુધીની સૌથી વધુ રિકવેસ્ટ કરવામાં આવેલ ફીચરમાંનું એક છે.

આ પણ વાંચો: આ બેંકો આપી રહી રિકરિંગ ડિપોઝિટ પર 7.6 ટકા સુધીનું વળતર, દર મહિને 5000ના રોકાણથી પર પાંચ વર્ષે આટલા રૂપિયા મળશે

છેલ્લા કેટલાક વર્ષોમાં LinkTree જેવી સેવાઓનો વિકાસ શા માટે થયો છે તેનું કારણ એ છે કે Instagram અને TikTok જેવી એપ્લિકેશનોએ યુક્સર્સને અન્ય વેબસાઇટ્સની લિંક્સ ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેમને લાગે છે કે તે યુઝર્સઓને કમ્પિટિટર વેબસાઇટ્સ પર રીડાયરેક્ટ કરી શકે છે. Instagram નું લેટેસ્ટ ફીચર બિઝનેસ એકાઉન્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએટર બંને માટે ઉપલબ્ધ હશે, TikTokથી વિપરીત, જે બીઝીનેસ એકાઉન્ટ્સ પર ક્લિક કરી શકાય તેવી લિંક્સને પ્રતિબંધિત કરે છે.

ઇન્સ્ટાગ્રામ બાયોમાં વધારે લિંક્સ કેવી રીતે ઉમેરવી?

તમારા Instagram બાયોમાં લિંક્સ ઉમેરવા માટે, ફક્ત તમારા પ્રોફાઇલ પેજ પર જાઓ અને ‘પ્રોફાઇલ એડિટકરો’ બટન પર ટેપ કરો. હવે, ‘લિંક્સ’ સેક્શન પર જાઓ અને ‘એડ એક્સટર્નલ લિંક’ પર ક્લિક કરો. અહીં, યુઝર્સ લિંક્સ એડ કરવા તેમજ તેમને ડ્રેગ અને રિઑર્ડર કરવા માટે સક્ષમ હશે.

આ પણ વાંચો: મશીન લર્નિંગઃ AI ટૂલ્યના વધતા ચલણથી નોકરીઓ ઉપર ‘લટકતી તલવાર

ઇકોન્સ કોઈ સ્પેશિયલ કસ્ટમાઇઝેશન વિકલ્પો હશે નહીં અને તે Instagram એપ્લિકેશનની અંદર ખુલશે. Meta એ પણ કન્ફ્રર્મ કરી છે કે તે LinkTree અથવા અન્ય સિમિલર સર્વિસએ કોઈપણ લિંક્સને અવરોધિત કરશે નહીં.

ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,

Instagram users can now add up to 5 links to their bio: Here’s how to

Web Title: Instagram new features add links to bio technology updates business news

Best of Express