Reliance Jio Offers Free Netflix, Amazon Prime: Reliance Jio ની પાસે પ્રીપેડ રિચાર્જ પેક કેટેગરીમાં ઘણા સારા પ્લાન હાજર છે. મુકેશ અંબાણી રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને અલગ- અલગ કિંમત અને સુવિધાઓ વાળા પ્લાન ઑફર કરે છે. કંપનીની પાસે પોસ્ટપેડ પ્લાન કેટેગરીમાં પણ ઘણા સારા પ્લાન હોય છે. તાજેરતમાં જીઓએ તેના બધા પ્રીપેડ પ્લાનને બંધ કરી દીધા હતા જે OTT સબસ્ક્રિપ્શનની સાથે આવે છે. પંરતુ જો તમે Amazon Prime Video અને Netflix જેવા પોપ્યુલર OTT નું પણ ફ્રી સબસ્ક્રિપ્શન જોઈએ છે તો સરસ ચાન્સ છે. જીઓની પાસે કેટલાક એવા પોસ્ટપેડ પ્લાન છે જેમાં બંને OTT ફ્રી મેમ્બરશિપની સાથે આવે છે, અહીં જણાવી દઈએ કે 599 રૂપિયા વાળા જીઓ પોસ્ટપેડ પ્લાન વિષે જાણો બધુજ…
599 રૂપિયા વાળા Reliance Jio Postpaid Plan
રિલાયન્સ જીઓના 599 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનની વેલેડિટી એક બિલ સાઇકલ એટલે કે 28 દિવસ હોય છે. આ રિચાર્જ પ્લેનમાં ગ્રાહકોને કુલ 100 જીબી ડેટા ઓફર કરે છે. પ્લેનમાં મળતા ટોટલ ડેટા પૂરો થયા પછી ગ્રાહકોને 10 રૂપિયા પ્રતિ જીબીના હિસાબથી ચાર્જ આપવાનો હોઈ છે.
Reliance jio ના આ પ્લાનમાં 200GB ડેટા રોલ ઓવરની પણ સુવિધા મળે છે. એટલે કે જો તમે એક મહિનામાં પ્લેનમાં મળતા 100 જીબી ડેટાનો ઉપયોગ ન કરી શક્ય તો બચેલો ડેટા આવતા મહિનાના કવોટામાં મળી જાય છે.
આ પણ વાંચો: મુકેશ અંબાણી બન્યા ભારતના નંબર-2 ધનકુબેર, તો નં-1 ધનિક કોણ? કોની પાસે કેટલી સંપત્તિ છે, જાણો
જીઓ ગ્રાહકોને આ ફેમિલી પોસ્ટપેડ પ્લાન લેવા પર 1 વધારાનું કાર્ડ પણ ઑફર કરાય છે. ગ્રાહકોને પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળે છે. એટલે કે દેશભરમાં કોઈપણ નેટ વર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ( લોકલ, એસટીડી અને રોમિંગ) પણ કરી શકાય છે. રિલાયન્સ જીઓઆના રિચાર્જ પેકમાં 100 એસએમએસ રોજ મળે છે.
Reliance Jio નો આ પ્લાન એ લોકોને પસંદ આવશે જે વગર કોઈ વધારવાના પૈસા આપ્યા વગર કે પોપ્યુલર OTT સબસ્ક્રિપ્શન પ્લાન ઈચ્છે છે. 599 રૂપિયા દર મહિને આપતા જીઓના આ પ્લાનની સાથે ગ્રાહકોને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, જીઓ ટીવી સિક્યોરિટી અને જીઓક્લાઉડનું સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે. અહીં જણાવી દઈએ કે પ્લેનમાં મળતા એમેઝોન પ્રાઈમ વિડીયો સબસ્ક્રિપ્શન 1 વર્ષ માટે લિમિટેડ છે.
પંરતુ આ પ્લાન લેવા માટે JioPrime માટે 99 રૂપિયા આપવા પડશે.