Nothing Phone 2 or Google Pixel 7a : નથીંગ ફોન 2 અથવા ગુગલ પિક્સેલ 7એ, કયો ફોન વધુ સારો? બંને ફોનની ખાસિયતો જાણો

Nothing Phone 2 or Google Pixel 7a : ગૂગલ પિક્સેલ ફોન તેમના પરફેક્ટ કેમેરા માટે જાણીતા છે. ગૂગલમાં 64MP + 13MP ડ્યુઅલ કેમેરા સિસ્ટમ જોવા મળે છે, નથીંગ ફોન (2) 50MP + 50MP ડ્યુઅલ કેમેરા સિસ્ટમથી સજ્જ છે.

Nothing Phone 2 or Google Pixel 7a : ગૂગલ પિક્સેલ ફોન તેમના પરફેક્ટ કેમેરા માટે જાણીતા છે. ગૂગલમાં 64MP + 13MP ડ્યુઅલ કેમેરા સિસ્ટમ જોવા મળે છે, નથીંગ ફોન (2) 50MP + 50MP ડ્યુઅલ કેમેરા સિસ્ટમથી સજ્જ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
(Photo credit Saurabh SinghFinancial Express) (Image Source Nothing)

(ફોટો ક્રેડિટ સૌરભ સિંઘ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ) (ઇમેજ સોર્સ નથિંગ)

નથીંગ ફોન-2 થોડા અઠવાડિયા પહેલા લોન્ચ કરવામાં આવ્યો હતો અને તે ભારતમાં ₹ 44,999ની પ્રારંભિક કિંમતે વેચાઈ રહ્યો છે. ફોન તેના પહેલાના સેટ કરતા વધુ મોંઘો છે કારણ કે તેની ડિઝાઇનમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. તેની સ્પર્ધા iQOO Neo 7 Pro અને OnePlus 11R અને Google Pixel 7a ની સાથે છે. અહીં જણાવ્યું કે, નથીંગ ફોન-2 અને ગુગલ પિક્સેલ એ માં કયો ફોન વધુ સારો હશે,

Advertisment

ડિઝાઇન:

ડિઝાઇન વિશે વાત કરીએ તો, નથિંગ ફોન-2 માં ખૂબ જ ટ્રાન્સ્પરેન્ટ બોડી છે જ્યારે Pixel 7a પાસે પરિચિત Pixel ડિઝાઇન છે.

આ પણ વાંચો: SpaceX : સ્પેસએક્સ આજે વિશ્વનો સૌથી મોટો ખાનગી સંચાર ઉપગ્રહ લોન્ચ કરશે

ચિપસેટ:

નથિંગ ફોન-2 અને Google Pixel 7a બંને ફ્લેગશિપ-ગ્રેડ પ્રોસેસર્સ ઓફર કરે છે. Snapdragon 8+ Gen 1 SoC નથિંગમાં અવેલેબલ છે જ્યારે Google ટેન્સર G2 ચિપ દ્વારા સંચાલિત છે.

Advertisment

કેમેરા:

ગૂગલ પિક્સેલ ફોન તેમના પરફેક્ટ કેમેરા માટે જાણીતા છે. ગૂગલમાં 64MP + 13MP ડ્યુઅલ કેમેરા સિસ્ટમ જોવા મળે છે, નથીંગ ફોન (2) 50MP + 50MP ડ્યુઅલ કેમેરા સિસ્ટમથી સજ્જ છે.

આ પણ વાંચો: Samsung Galaxy z flip5 fold5 હવે ભારતમાં બનશે, કિંમત પણ ઘટશે, જાણો તમામ વિગત

બેટરી:

નથીંગ ફોન (2) 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,700mAh બેટરી ધરાવે છે, જ્યારે Pixel 7a ને ધીમી 18W ચાર્જિંગ સ્પીડ સાથે નાની 4,385mAh બેટરી મળે છે.

સૉફ્ટવેર:

Google અને નથીંગ ફોન-2 ક્લીન અને સ્ટોક Android એક્સપિરિયન્સ પ્રદાન કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ