Gandhinagar Home Guard Recruitment 2023, Home Guard bharti, notification : ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા અને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી છે. ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા હોમગાર્ડ્ઝ દ્વારા મહિલા અને પુરુષ હોમગાર્ડની કુલ 144 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓફલાઈન મોડ થકી અરજીઓ મંગાવી છે. ગુજરાત હોમગાર્ડની નોકરીઓની વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર, અરજી ફી, કેવી રીતે અરજી કરવી અંગે સંપૂર્ણ માહિતી માટે આ સમાચાર અંત સુધી વાંચવા.
Gandhinagar Home Guard Recruitment 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, મહત્વની માહિતી
સંસ્થા | ભરતી બોર્ડ જીલ્લા પોલીસ |
પોસ્ટ | હોમગાર્ડ |
કુલ જગ્યા | 114 |
નોકરીનું સ્થળ | ગાંધીનગર |
અરજી મોડ | ઓફલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 નવેમ્બર 2023 |
Gandhinagar Home Guard bharti 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, પોસ્ટની વિગતો
કેટેગરી | સંખ્યા | વય મર્યાદા |
પુરુષ | 108 | 18થી 50 વર્ષ |
સ્ત્રી | 6 | 18થી 50 વર્ષ |
Gandhinagar Home Guard Jobs 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, શૈક્ષણિક લાયકાત
ગાંધીનગર હોમગાર્ડ ભરતીમાં અરજી કરવા ઇચ્છા ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત નોટિફિકેશનમાં જણાવેલા ધારાધોરણ પ્રમાણે લાયકાત હોવી જોઈએ. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
Gandhinagar Home Guard Jobs 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, ક્યાં કેટલી જગ્યા
યુનિયનું નામ | પુરુષ | મહિલા | કુલ |
ગાંધીનગર | 35 | 4 | 39 |
ચિલોડા | 18 | 0 | 18 |
ડભોડા | 7 | 0 | 7 |
મોટી આદરજ | 4 | 0 | 4 |
ઉવારસદ | 25 | 0 | 25 |
ઉનાવા | 3 | 0 | 3 |
દહેગામ | 7 | 2 | 9 |
રખિયાલ | 3 | 0 | 3 |
કલોલ | 4 | 0 | 4 |
માણસા | 2 | 0 | 2 |
Gandhinagar Home Guard Jobs 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, શારીરિક ધોરણ
ગાંધીનગર હોમગાર્ડ ભરતી માટે ઉમેદવારો માટે કેટલાક શારીરિક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે
- પુરુષ : 162 સેમી 50 કિગ્રા | છાતી 79 cm , 84 cm ફુલવેલ | 1600 મીટર દોડવું
- સ્ત્રી : 150 સેમી 40 કિગ્રા | 800 મીટર દોડવું
Gandhinagar Home Guard Jobs 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, પગાર ધરોણ
ગાંધીનગર હોમગાર્ડ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા પગારના ધારાધોરણ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે.
Gandhinagar Home Guard vacancy 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, પસંદગી પ્રક્રિયા
- મેડિકલ
- ટેસ્ટ
- મેરિટ
Gandhinagar Home Guard Recruitment 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, કેવી રીતે અરજી કરવી?
લાયકત ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે. અરજી ફોર્મ જે તે યુનિટની કચેરી ખાતે 10 નવેમ્બર 2023 સુધી સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. ભરતી અંગે સંપૂર્ણ માહિતી homeguards.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવી છે. જેને કાળજીપૂર્વક વાંચી સમજી અરજી કરવાની રહેશે.
Gandhinagar Home Guard Recruitment 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, નોટિફિકેશન
Gandhinagar Home Guard Recruitment 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, મહત્વપૂર્ણ તારીખો
- પ્રારંભ તારીખ 27/10/23
- છેલ્લી તારીખ: 10/11/23