Surendranagar GRD Recruitment, GRD bharti 2024, Notification : સુરેન્દ્રનગરમાં રહેતા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી છે. ખાસ કરીને ધોરણ 3 પાસ ઉમેદવારો માટે સુરેન્દ્રનકરમાં નોકરી મેળવવાની તક છે. સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં જીઆરડી પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવેલી જીઆરડી ભરતીમાં નક્કી કરેલી જગ્યાઓ ભરવાની છે. આ અંગે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓફલાઇન અરજી મંગાવી છે.
સુરેન્દ્રનગરમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી, મહત્વની માહતી
| સંસ્થા | સુરેન્દ્રનગર પોલીસ |
| પોસ્ટ | ગ્રામ રક્ષક દળ |
| કુલ જગ્યાઓ | ઉલ્લેખ નથી |
| એપ્લિકેશન મોડ | ઑફલાઇન |
| નોકરીનું સ્થળ | સુરેન્દ્રનગર |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 24/01/2024 |
Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી, ક્યાં ખાલી જગ્યા
- ચોટીલા
- વઢવાણ
- લીંબડી
- લખતર
- સાયલા
- ધાંગધ્રા
- મુલી
- પાટડી
Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી, શૈક્ષણિક લાયકાત
ઉમેદવારે ધોરણ 3 અથવા તેથી વધુ પાસ કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી, ઉંમર મર્યાદા
- ન્યૂનતમ: 20 વર્ષ
- મહત્તમ: 50 વર્ષ
Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી,અરજી પ્રક્રિયા
નજીકના પોલીસ સ્ટેશનમાં સ્વ-પ્રમાણિત પ્રમાણપત્ર સાથે રૂબરૂમાં ફોર્મ સબમિટ કરવા.
Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી, પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે.
પુરૂષ ઉમેદવારો
- વજન: 50 કિગ્રા
- ઊંચાઈ: 162 સે
- દોડવું: 100 અને 1600 મીટર (15 સેકન્ડ અને 9 મિનિટ)
મહિલા ઉમેદવારો
- વજન: 40 કિગ્રા
- ઊંચાઈ: 150 સે
- દોડવું: 400 મીટર (4 મિનિટ)
Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી, નોટિફિકેશન
શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આપેલી જાહેરાત ચોક્કસ વાંચવી.
Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભારતી, મહત્વપૂર્ણ તારીખ
ઑફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 24/01/2024





