Dudhsagar Dairy Recruitment 2023,dairy bharti,Notification, online apply : નોકરી માટે તકની શોધમાં રહેલા લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. મહેસાણા જિલ્લાની સૌથી મોટી ડેરી દુધસાગર ડેરીએ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. દુધસાગર ડેરી દ્વારા ડેપ્યુટી મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર / સિનિયર એક્ઝિક્યુટીવ ફોર સિવિલ ડિપાર્ટમેન્ટ અને સિનિયર એક્ઝિક્યુટીવ / એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ કેટલ ફીડ પ્લાન્ટ માટે ભરતી બહાર પાડી છે.
dudhsagar Dairy Recruitment 2023 : દુધસાગર ડેરી ભરતીની મહત્વની માહિતી
| સંસ્થાનું નામ | દુધસાગર ડેરી (મહેસાણા) |
| પોસ્ટ | એક્ઝિક્યુટીથી લઇને ડે. મેનેજર સુધી |
| નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ | 4 ઓક્ટોબર 2023 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતથી 15 દિવસની અંદર |
| લાયકાત | વિવિધ પોસ્ટ વિવિધ લાયકાત છે જે માટે સત્તાવાર નોટિફિકેશન જોવું |
| અનુભવ | 10 વર્ષ |
| વેબસાઈટ | https://www.dudhsagardairy.coop/ |
| ક્યાં અરજી કરવી | jobs@mehsanaunion.coop |
dudhsagar Dairy Recruitment 2023 : દુધસાગર ડેરી ભરતી, વિવિધ પોસ્ટની માહિતી
દુધસાગર ડેરીએ આપેલી જાહેરાત પ્રમાણે વિવિધ પોસ્ટઓ માટે ભરતી બહાર પાડી છે.
| પોસ્ટ | લાયકાત | વય મર્યાદા |
| ડેપ્યુટી મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર / સિનિયર એક્ઝિક્યુટીવ ફોર સિવિલ ડિપાર્ટમેન્ટ | બીઈ સિવિલ, કો ઓપરેટિવ સંસ્થાઓમાં સિવિલ પ્રોજેક્ટ, કસ્ટ્રક્શન વર્કમાં 10 વર્ષનો અનુભવ | 45 વર્ષ |
| સિનિયર એક્ઝિક્યુટીવ / એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ કેટલ ફીડ પ્લાન્ટ | B.V.Sc & AH. & M.V.Sc (એનિમલ ન્યુટ્રીશન) કો ઓપરેટીવ સંસ્થામાં 10 વર્ષનો અનુભવ | 40 |
પોસ્ટ લાયકાત વય મર્યાદાડેપ્યુટી મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર / સિનિયર એક્ઝિક્યુટીવ ફોર સિવિલ ડિપાર્ટમેન્ટબીઈ સિવિલ, કો ઓપરેટિવ સંસ્થાઓમાં સિવિલ પ્રોજેક્ટ, કસ્ટ્રક્શન વર્કમાં 10 વર્ષનો અનુભવ45 વર્ષ
સિનિયર એક્ઝિક્યુટીવ / એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ કેટલ ફીડ પ્લાન્ટ
B.V.Sc & AH. & M.V.Sc (એનિમલ ન્યુટ્રીશન) કો ઓપરેટીવ સંસ્થામાં 10 વર્ષનો અનુભવ
40
dudhsagar Dairy Recruitment 2023 : દુધસાગર ડેરી ભરતી, નોટિફિકેશન
રસ ધરાવાતા અને લાયક ઉમેદવારોએ ભરતી જાહેરાતના 15 દિવસની અંદર અરજી કરવાની રહશે. ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પોસ્ટની વિગત વાર વિગતો જાણવા માટે ઉમેદારો https://www.dudhsagardairy.coop/ વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેવી. સાથે સાથે સત્તાવાર નોટિફિકેશન પણ વાંચવું
dudhsagar Dairy bharti 2023 : દુધસાગર ડેરી ભરતી, છેલ્લી તારીખ
દુધસાગર ડેરી ભરતીની ભરતીની જાહેરાત 4 ઓક્ટોબર 2023ના રોજ ન્યૂઝપેપરમાં છપાઈ છે. અને જાહેરાત પ્રમાણે 15 દિવસની અંદર ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.
dudhsagar Dairy jobs 2023 : દુધસાગર ડેરી ભરતી, ક્યાં અને કેવી રીતે અરજી કરવી
લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએએ ડેપ્યુટી જનરલ મેનેજર (એચઆર એડમીન એન્ડ કમ્યુનિકેશન), ધ મહેસાણા ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિ. હાઇવે રોડ, મહેસાણા 384002, ગુજરાતના સરનામા પર જરૂરી દસ્તાવેજો સાથે અરજી મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત ઉમેદવારો jobs@mehsanaunion.coop પર સ્કેન કોપીઓ, તાજેતરનો પાસપોર્ટ સાઇજના ફોટા સાથે અરજી મેઈલ કરી શકે છે. અરજી કરતા સમયે ઉમેદવારોએ કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે તેનો ઉલ્લેખ ચોક્કસ કરવો.





