Today Live Darshan, ચૈત્ર નવરાત્રી, બીજું નોરતુંઃ ગબ્બરના ગોખ વાળી, ચાચરના ચોકવાળી, આદ્યશક્તિ અંબે માતાના લાઇવ દર્શન કરો

chaitra Navratri ambaji temple live darshan : શક્તિપીઠો પૈકી એક ગણાતા અંબાજી મંદિરમાં આદ્યશક્તિ માતા આરાસુરી વાળી અંબેમાં બીરાજે છે ત્યારે અહીં અમે તમને અંબાજી માતાજીના લાઇવ દર્શન કરાવીશું.

Written by Ankit Patel
Updated : March 23, 2023 08:06 IST
Today Live Darshan, ચૈત્ર નવરાત્રી, બીજું નોરતુંઃ ગબ્બરના ગોખ વાળી, ચાચરના ચોકવાળી, આદ્યશક્તિ અંબે માતાના લાઇવ દર્શન કરો
ચૈત્ર નવરાત્રી, બીજું નોરતું, અંબાજી મંદિરથી લાઇવ

Ambaji temple live darshan : બુધવારથી ચૈત્ર નવરાત્રી શરુ થઈ છે. આદ્યશક્તિની આરાધના અને પૂજા કરવાના દિવસો શરું થયા છે. ચૈત્ર નવરાત્રીને ચૈત્રી નવરાત્રી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું આગવું મહત્વ છે. ચૈત્ર નવરાત્રી એટલે જગતજનની આદ્યશક્તિની પૂજા આરાધના કરવાનો સમય છે. શક્તિપીઠો પૈકી એક ગણાતા અંબાજી મંદિરમાં આદ્યશક્તિ માતા આરાસુરી વાળી અંબેમાં બીરાજે છે ત્યારે અહીં અમે તમને અંબાજી માતાજીના લાઇવ દર્શન કરાવીશું.

ઉલ્લેખનીય છે કે ચૈત્ર પૂનમે દરમિયાન લોકો પગપાળા અંબાજી જતાં હોય છે. આ પવિત્ર દિવસોમાં માતાજીના દર્શન કરવાએ ભક્તો માટે મોટો લ્હાવો ગણાય છે. વ્રત, પૂજા-આરાધનાથી ભક્તો માતાજીને રાજી કરવાનો પ્રયત્ન કરતા હોય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ