Dhanteras 2024: ધનતેરસના દિવસે કુબેર દેવના આ મંત્રોના કરો જાપ, સાથે કરો આ આરતી, થઈ શકાશે માલામાલ

Dhanteras 2024: આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે.

Written by Ankit Patel
October 26, 2024 12:16 IST
Dhanteras 2024: ધનતેરસના દિવસે કુબેર દેવના આ મંત્રોના કરો જાપ, સાથે કરો આ આરતી, થઈ શકાશે માલામાલ
ધનતેરસ કુબેર મંત્રી - photo - Jansatta

Mantras & Aarti of Kuber Dev on Dhanteras 2024: હિંદુ કેલેન્ડર મુજબ ધનતેરસનો તહેવાર દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. તેની સાથે જ શુભ વસ્તુઓની પણ ખરીદી કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન કુબેરને ધન, સમૃદ્ધિ અને કીર્તિનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે. જો આ દિવસે તમે ભગવાન કુબેર દેવની પૂજા કરવાની સાથે તેમની આરતી અને મંત્રોનો જાપ કરશો તો તમારું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે. અહીં કુબેર જીની આરતી અને મંત્ર વાંચો.

ધનતેરસના દિવસે કરો કુબેર મંત્રોના જાપ

કુબેર મંત્ર

ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણય ધનધાન્યાધિપતેધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા

કુબેર ધન પ્રાપ્તિ મંત્ર

ઓમ શ્રીં હીં ક્લીં વિત્તેશ્વરાય નમઃ

કુબેર અષ્ટલક્ષ્મી મંત્ર

ઓ હીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય નમઃ

કુબેરજીની આરતી

ઓમ જય યક્ષ કુબેર હરેસ્વામી જય યક્ષ જય યક્ષ કુબેર હરેશરણ પડે ભગતો કેભંડાર કુબેર ભરે

ઓમ જય યક્ષ કુબેર હરે..

શિવ ભક્તો મેં ભક્ત કુબેર બડેસ્વામી ભક્ત કુબેર બડેદૈત્ય દાનવ માનવ રેકઈ કઈ યુદ્ધ લડે

ઓમ જય યક્ષ કુબેર હરે

સ્વર્ણ સિંહાસન બેઠેસિર પર છત્ર ફિરેસ્વામી સિર પર છત્ર ફિરેયોગિની મંગલ ગાવૈંસબ જય જય કાર કરે

ઓમ જય યક્ષ કુબેર હરે

ગદા ત્રિશૂલ હાથ મેંશસ્ત્ર બહુત ઘરેસ્વામી શસ્ત્ર બહુત ધરેદુખ ભય સંકટ મોચનધનુષ ટંકાર કરે

ઓમ જય યક્ષ કુબેર હરે

ભાંતિ ભાંતિ કે વ્યંજન બહુત બનેસ્વામી વ્યંજન બહુત બનેમોહન ભોગ લગાવૈસાથ મેં ઉડદ ચને

ઓમ જય યક્ષ કુબેર હરે

ભાંતિ ભાંતિ કે વ્યંજન બહુત બંનેસ્વામી વ્યંજન બહુત બનેમોહન ભોગ લગાવૈંસાથ મેં ઉડદ ચને

ઓમ જય યક્ષ કુબેર હરે

બલ બુદ્ધિ વિદ્યા દાતાહમ તેરી શરણ પડેસ્વામી હમ તેરી શરણ પડેઅપને ભક્ત જનોં કેસારે કામ સંવારે

ઓમ જય યક્ષ કુબેર હરે

મુકુટ મણિ કી શોભામોતિયન હાર ગલેસ્વામી મોતિયન હાર ગલેઅગર કપૂર કી બાતીધી કી જોત જલે

ઓમ જય યક્ષ કુબેર હરે

યક્ષ કુબેર જી કી આરતીજો કોઈ નર ગાવેકહત પ્રેમપાલ સ્વામીમનવાંછિત ફલ પાવેઈતિ શ્રી કુબેર આરતી

આ પણ વાંચોઃ- દિવાળીના દિવસે માતા લક્ષ્મીને શું ભોગ લગાવવો જોઈએ? પ્રિય ભોગ ચડાવવાથી ક્યારેય નહીં પડે પૈસાની ખોટ

ડિસ્ક્લેમરઃ- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ